કને ની ગુજરાતીમાં વ્યાખ્યા

કને

અવ્યય

  • 1

    પાસે.

મૂળ

सं. कर्णे

કૂન ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૂન

વિશેષણ

  • 1

    નવ (વેપારીનો સંકેત).

કેન ની ગુજરાતીમાં વ્યાખ્યા

કેન

નપુંસક લિંગ સંજ્ઞાવાયક

  • 1

    એક ઉપનિષદ.

મૂળ

सं.

કેનું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કેનું

વિશેષણ

  • 1

    કોનું?.