કલપવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કલપવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  ઝૂરવું.

 • 2

  રડવું; કલ્પાંત કરવું.

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  સારવું (શ્રાદ્ધ); મરનાર વાંસે પુણ્ય કરવું; કરપવું.

કલ્પવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કલ્પવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  કલ્પના કરવી.

મૂળ

सं. क्लृप्