કશું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કશું

સર્વનામ​ & વિશેષણ

  • 1

    કોઈ; કાંઈ (અનિશ્ચિતાર્થક).

મૂળ

हिं. कछु; सं. कीदृश?किंचित्?

કશે ની ગુજરાતીમાં વ્યાખ્યા

કશે

અવ્યય

  • 1

    ક્યાંક? કોઈ જગાએ?.

કુશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુશ

પુંલિંગ

  • 1

    એક જાતનું ઘાસ; દર્ભ.

મૂળ

सं.

કુશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુશ

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    રામનો એક પુત્ર.

કૃશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૃશ

વિશેષણ

  • 1

    દુર્બળ; સૂકું.

  • 2

    પાતળું; નાજુક.

મૂળ

सं.

કૅશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૅશ

સ્ત્રીલિંગ

  • 1

    રોકડ નાણું.

મૂળ

इं.

કેશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કેશ

પુંલિંગ બહુવયન​

  • 1

    વાળ.

મૂળ

सं.

કશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કશ

સ્ત્રીલિંગ

  • 1

    અંગરખું; બંડી વગેરે ભીડવાની નાની દોરી હોય છે તે (બટનને બદલે).

મૂળ

सं. कश

કશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કશ

પુંલિંગ

  • 1

    દમ (બીડી, સિગારેટ વગેરેનો).

મૂળ

फा.

કશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કશ

સ્ત્રીલિંગ

  • 1

    નરાશ; કોશ.

  • 2

    વરત.