ઝારણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝારણ

નપુંસક લિંગ

  • 1

    રેણ (ધાતુનાં વાસણ સાંધવાનું ).

  • 2

    રેણ કરેલું સાંધણ.

મૂળ

प्रा. झर (सं. क्षर्) ઉપરથી? સર૰ प्रा. झरथ સોની-ઝારનારો