તુક્કો ની ગુજરાતીમાં વ્યાખ્યા

તુક્કો

પુંલિંગ

  • 1

    નાની વાત; ટુચકો.

  • 2

    મનનો તરંગ.

  • 3

    બૂઠું તીર; માથે ઇંગોરું ઘાલેલું તીર.

મૂળ

સર૰ हिं., म. तुक्का ; फा; तुका?