તાલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાલું

નપુંસક લિંગ

  • 1

    કાપડામાં મુકાતો એક કસબી કકડો.

મૂળ

अ. तला=સોનું

તાલુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાલુ

સ્ત્રીલિંગ & સ્ત્રીલિંગ

  • 1

    તાળવું.

મૂળ

सं.

તાલે ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાલે

નપુંસક લિંગ

  • 1

    નસીબ; પ્રારબ્ધ.

મૂળ

अ. तालिअ

તાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાલ

પુંલિંગ

  • 1

    ગાયનના ઠોકનું માપ.

  • 2

    મજા; રંગ; રસ.

  • 3

    લાગ; યોગ્ય સમય.

  • 4

    તાડ.

  • 5

    તાળ; કાંસીજોડ.

  • 6

    યુક્તિ; ખેલ; પ્રપંચ.

તાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાલ

નપુંસક લિંગ

  • 1

    સરોવર.

તાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાલ

સ્ત્રીલિંગ

  • 1

    માથાની ટાલ.

મૂળ

સર૰ म. टाल