ધાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધાત

સ્ત્રીલિંગ

 • 1

  વીર્ય; શુક્ર.

 • 2

  કોઠો; કોષ્ટક; યાદી.

 • 3

  રીત; પ્રકાર.

મૂળ

જુઓ ધાતુ

ધાતુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધાતુ

પુંલિંગ

વ્યાકર​ણ
 • 1

  વ્યાકર​ણ
  ક્રિયાપદનું મૂળ રૂપ.

મૂળ

सं.

ધાતુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધાતુ

સ્ત્રીલિંગ

 • 1

  ખનિજ દ્રવ્ય.

 • 2

  શરીરનાં સાત દ્રવ્યમાંનું દરેક (રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર).

 • 3

  વીર્ય.