મોજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોજ

સ્ત્રીલિંગ

 • 1

  આનંદ.

 • 2

  મરજી.

મૂળ

अ.

મોજું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોજું

નપુંસક લિંગ

 • 1

  પાણીનો તરંગ.

 • 2

  હાથપગનું ગૂંથેલું ઢાંકણ.

મોજે ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોજે

અવ્યય

 • 1

  (અમુક) મુકામે, સ્થાને; ગામે. ઉદા૰ મોજે કડોદ.

મૂળ

अ. मौज़