લટાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

લટાર

સ્ત્રીલિંગ

  • 1

    આંટો; ફેરો; ચક્કર (લટાર મારવી).

મૂળ

सं. अट् ઉપરથી? કે 'લટકવું' ઉપરથી?

લુટારુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લુટારુ

પુંલિંગ

  • 1

    લૂંટનારો; ધાડપાડુ.

લૂંટારુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લૂંટારુ

પુંલિંગ

  • 1

    લૂંટનારો; ધાડપાડુ.