ગુજરાતી માં ની 2 મુખ્ય વ્યાખ્યા છે:

12

1

 • 1

  અતિ'ના અર્થમાં કે સ્વાર્થે-ખાસ અર્થ વૃદ્ધિ વગર નકામો-જોવા મળતો એક ગુજરાતી ઉપસર્ગ. ઉદા૰ અઘોર, અકરાલ, અગોપ, અલોપ, અદોદળું, અછવાવું, અમુઝાવું.

મૂળ

सं. 'आ' ઉપરથી?

ગુજરાતી માં ની 2 મુખ્ય વ્યાખ્યા છે:

12

2

પુંલિંગ

 • 1

  સંસ્કૃત કુટુંબની વર્ણમાળાનો પહેલો અક્ષર-એક સ્વર (દીર્ઘરૂપ આ).

 • 2

  વિષ્ણુ, બ્રહ્મા, શિવ.

 • 3

  વ્યંજનથી શરૂ થતા શબ્દની પૂર્વે વપરાતો પૂર્વગ: નકારાર્થે, ઉદા૰.'અસુખ'. વિરોધ બતાવવા, ઉદા૰.'અસુર'. ખોટાપણું કે અયોગ્યતા બતાવવા, ઉદા૰.'અકાળ'. તે સિવાયનું, 'બીજું' એવો બોધ કરાવવા, ઉદા 'અબ્રાહ્મણ'.

 • 4

  નઞબહુવ્રીહિમાં વ્યંજનાદિ નામ પૂર્વે વપરાતો (પૂર્વગ). ઉદા. 'અકરણ, અકાય'.

મૂળ

सं.