ગુજરાતી માં અંકની 2 મુખ્ય વ્યાખ્યા છે:

અંક1અંક2

અક1

નપુંસક લિંગ

  • 1

    દુઃખ.

  • 2

    અઘ; પાપ.

મૂળ

सं.

ગુજરાતી માં અંકની 2 મુખ્ય વ્યાખ્યા છે:

અંક1અંક2

અંકે2

અવ્યય

  • 1

    રકમનો આંકડો શબ્દોમાં. ઉદા૰ અંકે પચાસ.

ગુજરાતી માં અંકની 2 મુખ્ય વ્યાખ્યા છે:

અંક1અંક2

અંક

પુંલિંગ

  • 1

    આંકો; ચિહ્ન.

  • 2

    સંખ્યાનું ચિહ્ન; આંકડો.

  • 3

    ડાઘો; કલંક, જેમ કે ચંદ્રમાં.

  • 4

    ખોળો.

  • 5

    નાટકનો વિભાગ.

  • 6

    ટેક.

મૂળ

सं.

ગુજરાતી માં અંકની 2 મુખ્ય વ્યાખ્યા છે:

અંક1અંક2

અંક

સ્ત્રીલિંગ

  • 1

    બાથ; આલિંગન; ભેટવું તે.

મૂળ

दे. अंकिअ