અગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અગ

વિશેષણ

 • 1

  ગમન ન કરી શકે એવું.

મૂળ

सं.

પુંલિંગ

 • 1

  ઝાડ.

 • 2

  પર્વત.

 • 3

  રાક્ષસ.

અંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંગ

નપુંસક લિંગ

 • 1

  શરીર.

 • 2

  અવયવ.

 • 3

  ભાગ.

 • 4

  જાત; પોતે જાતે. (જેમ કે, અંગનું=પોતાનું; જાતનું).

 • 5

  બંગાળના એક ભાગનું પ્રાચીન નામ.

અંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંગ

પ્રત્યય

વ્યાકર​ણ
 • 1

  વ્યાકર​ણ
  પૂર્વેનું શબ્દનું રૂપ.

અંગે ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંગે

અવ્યય

 • 1

  -ની બાબતમાં; -ને વિષે.