અંતરાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંતરાલ

નપુંસક લિંગ

 • 1

  વચમાંની જગ્યા; ગાળો; વચગાળો.

 • 2

  મંદિરનો ગભાર અને ચાચર વચ્ચેનો ભાગ.

 • 3

  અંતર; અંદરનો ભાગ.

 • 4

  અવકાશ; જગા.

મૂળ

सं.