અંધહસ્તીન્યાય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંધહસ્તીન્યાય

પુંલિંગ

  • 1

    હાથીનો પગ જોનાર આંધળો એને થાંભલા જેવો કલ્પે, કાન જોનાર સૂપડા જેવો કલ્પે, એવો ન્યાય.