અંબષ્ઠ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંબષ્ઠ

પુંલિંગ

  • 1

    બ્રાહ્મણથી વાણિયણને થયેલો પુત્ર.

  • 2

    મહાવત.

મૂળ

सं.