ગુજરાતી માં અંબાડીની 2 મુખ્ય વ્યાખ્યા છે:

અંબાડી1અંબાડી2

અંબાડી1

સ્ત્રીલિંગ

  • 1

    હાથી ઉપરની બેઠક.

મૂળ

अ. अम्मारी

ગુજરાતી માં અંબાડીની 2 મુખ્ય વ્યાખ્યા છે:

અંબાડી1અંબાડી2

અંબાડી2

સ્ત્રીલિંગ

  • 1

    એક (ખાટા પાનની) ભાજી.

મૂળ

म.