અંશક ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંશક

પુંલિંગ

 • 1

  ભાગિયો.

 • 2

  વારસ.

અંશુક ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંશુક

નપુંસક લિંગ

 • 1

  ઝીણું કપડું.

 • 2

  રેશમી કપડું.

મૂળ

सं.

અશંક ની ગુજરાતીમાં વ્યાખ્યા

અશંક

વિશેષણ

 • 1

  શંકારહિત; નિઃશંક.

મૂળ

सं.

અશ્ક ની ગુજરાતીમાં વ્યાખ્યા

અશ્ક

નપુંસક લિંગ

 • 1

  આંસુ; અશ્રુ.

મૂળ

फा.