અઉ (હશ્રુતિ સાથે) ની ગુજરાતીમાં વ્યાખ્યા

અઉ (હશ્રુતિ સાથે)

નપુંસક લિંગ

  • 1

    કરડે એવું જીવડું; હાઉ.

  • 2

    એરું; સાપ.

મૂળ

सं. अहि