અક્કડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અક્કડ

વિશેષણ

  • 1

    કડક; વળે નહિ એવું.

  • 2

    ટટાર.

  • 3

    મગરૂબીવાળું.

મૂળ

सं. उत्कट; प्रा. उक्कड?