અક્કરચક્કર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અક્કરચક્કર

અવ્યય

  • 1

    અણધારી રીતે; આમ તેમ થઈને.

  • 2

    ગમે તેમ કરીને; આડુંઅવળું સમજાવીને.

મૂળ

'ચક્કર'નું દ્વિત્વ?