અક્કલબાજખાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

અક્કલબાજખાં

પુંલિંગ

  • 1

    (વ્યંગમાં) ભારે બુદ્ધિવાળો-મૂર્ખ માણસ; અક્કલનો ખાં.