અક્કલહોશિયારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અક્કલહોશિયારી

સ્ત્રીલિંગ

  • 1

    બુદ્ધિ અને ખબરદારી; બુદ્ધિપૂર્વક કરી આપ્યું છે-કોઈએ છેતરીને કે આડુંતેડું સમજાવીને કરાવી લીધું નથી,-એવું બતાવવા ખતપત્રોમાં વપરાતો શબ્દ.