અક્કા કરવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અક્કા કરવી

  • 1

    અગૂંઠાથી દાંતને અડી ભાઈબંધી તોડવાની નિશાની કરવી; દોસ્તી કે અબોલા લેવા.