અકચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અકચ

વિશેષણ

  • 1

    બોડું; વાળ વિનાનું.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    કેતુ ગ્રહ.

મૂળ

सं.