અકુંઠિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અકુંઠિત

વિશેષણ

  • 1

    પાછું ન પડે તેવું; કાર્યસાધક; અપ્રતિહત.

  • 2

    તીક્ષ્ણ; કુંઠિત-બૂઠું નહિ એવું.

મૂળ

सं.