અકડાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અકડાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    સાંધાનું-અંગનું ઝલાઈ જવું.

  • 2

    ભભકામાં ફરવું; મગરૂરીમાં રહેવું.

મૂળ

સર૰ हिं. अकडना; જુઓ અક્કડ