અકૃત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અકૃત

વિશેષણ

  • 1

    નહિ કરેલું.

  • 2

    ખોટું કે અયોગ્ય કરેલું.

નપુંસક લિંગ

  • 1

    પાપ.

મૂળ

सं.