અકુતોભય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અકુતોભય

વિશેષણ

  • 1

    કોઈ પણ તરફના ભય વિનાનું; નિર્ભય.

મૂળ

सं.