અકથ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અકથ્ય

વિશેષણ

  • 1

    અકથ; અવર્ણનીય.

  • 2

    ન કહેવા જેવું.

મૂળ

सं.