અકબંધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અકબંધ

વિશેષણ

  • 1

    જેમનું તેમ; વગર ખોલેલું; વગર તોડેલું.

મૂળ

सं. अक्षतबंध