ગુજરાતી

માં અકરુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: અકરું1અંકુર2

અકરું1

વિશેષણ

 • 1

  અધૂકડું; ઊભે પગે-ઊંચું ઊંચું બેઠેલું.

મૂળ

सं. उत्कृतोरु ?

ગુજરાતી

માં અકરુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: અકરું1અંકુર2

અંકુર2

પુંલિંગ

 • 1

  ફણગો.

 • 2

  મૂળ; બીજ.

 • 3

  લાક્ષણિક રૂઝ.

મૂળ

सं.