ગુજરાતી

માં અકરણની 3 મુખ્ય વ્યાખ્યા છે: અકરણ1અકરુણ2અકર્ણ3

અકરણ1

વિશેષણ

 • 1

  કરણ-ઇંદ્રિય વગરનું.

 • 2

  દેહ-ઇંદ્રિયાદિરહિત (પરમાત્મા).

ગુજરાતી

માં અકરણની 3 મુખ્ય વ્યાખ્યા છે: અકરણ1અકરુણ2અકર્ણ3

અકરુણ2

વિશેષણ

 • 1

  કરુણા વિનાનું; નિર્દય.

મૂળ

सं.

ગુજરાતી

માં અકરણની 3 મુખ્ય વ્યાખ્યા છે: અકરણ1અકરુણ2અકર્ણ3

અકર્ણ3

વિશેષણ

 • 1

  કાન વિનાનું.

 • 2

  બહેરું.

નપુંસક લિંગ

 • 1

  ન કરવું તે; કાર્યનો અભાવ.

મૂળ

सं.

પુંલિંગ

 • 1

  સાપ.

મૂળ

सं.