અકર્મણ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અકર્મણ્ય

વિશેષણ

  • 1

    કામ કરવાને નાલાયક.

  • 2

    ન કરવા યોગ્ય.

નપુંસક લિંગ

  • 1

    કર્મ ન કરવું તે; અનુદ્યોગ.

મૂળ

सं.