અક્રૂર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અક્રૂર

વિશેષણ

  • 1

    ક્રૂર નહિ એવું; દયાળુ.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    શ્રીકૃષ્ણના પિત્રાઈ કાકા અને ભકત.

મૂળ

सं.