અકરાકેર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અકરાકેર

પુંલિંગ

  • 1

    કાળો કેર; હાહાકાર વર્તે એવો બનાવ; ગજબ.

  • 2

    ભયંકર નાશ.