અકરાંતિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અકરાંતિયું

વિશેષણ

  • 1

    બહુ ખાનારું, ખાઉધરું.

  • 2

    બેહદ; ખૂબ (ખાવું).

મૂળ

सं. अतिक्रांत