અકરામ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અકરામ

નપુંસક લિંગ

  • 1

    કૃપા; માન; બક્ષિશ ('માન-અકરામ' એમ સમાસ રૂપે બહુધા વપરાય છે.).

મૂળ

अ.