ગુજરાતી માં અકલની 2 મુખ્ય વ્યાખ્યા છે:

અકલ1અકલ2

અંકૂલ1

નપુંસક લિંગ

  • 1

    એક વનસ્પતિ-ઔષધિ.

મૂળ

જુઓ અંકોલ

ગુજરાતી માં અકલની 2 મુખ્ય વ્યાખ્યા છે:

અકલ1અકલ2

અકુલ2

વિશેષણ

  • 1

    અકુલીન; નીચા કુળનું; કુળહીન.

મૂળ

सं.

ગુજરાતી માં અકલની 2 મુખ્ય વ્યાખ્યા છે:

અકલ1અકલ2

અકુલ

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    શિવ.

ગુજરાતી માં અકલની 2 મુખ્ય વ્યાખ્યા છે:

અકલ1અકલ2

અકલ

વિશેષણ

  • 1

    ન કળી શકાય એવું અગમ્ય.

મૂળ

सं.

ગુજરાતી માં અકલની 2 મુખ્ય વ્યાખ્યા છે:

અકલ1અકલ2

અકલ

સ્ત્રીલિંગ

  • 1

    અક્કલ; બુદ્ધિ.

મૂળ

अ. अक्ल