અકલંકી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અકલંકી

વિશેષણ

  • 1

    અકલંક; કલંક વિનાનું ('અવતાર' સાથે વપરાય છે-'કલ્કિ' અર્થમાં).