અકલ્પ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અકલ્પ

વિશેષણ

  • 1

    ન કલ્પી શકાય એવું.

  • 2

    નિરંકુશ.

  • 3

    અયોગ્ય.

મૂળ

सं.