અકલ્પિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અકલ્પિત

વિશેષણ

  • 1

    કલ્પિત નહિ તેવું; સાચું.

  • 2

    ઓચિંતું; અણધાર્યું; નહિ કલ્પેલું.

મૂળ

सं.