અકલ્મષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અકલ્મષ

વિશેષણ

  • 1

    કલ્મષ વગરનું; નિષ્પાપ.

મૂળ

सं.