અકલલકડિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અકલલકડિયું

વિશેષણ

  • 1

    તરત-બુદ્ધિવાળું; 'હાજર સો હથિયાર' કરી લે એવું.