અકળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અકળ

વિશેષણ

  • 1

    ન કળી શકાય એવું અગમ્ય.

મૂળ

सं.