અંકુશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંકુશ

પુંલિંગ

  • 1

    દાબ; કાબૂ.

  • 2

    હાથીને હાંકવાંનું કે કાબૂમાં રાખવાનું લોઢાનું સાધન.

મૂળ

सं.