અકુશલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અકુશલ

વિશેષણ

  • 1

    કુશળ નહિ એવું.

મૂળ

सं.

અકુશલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અકુશલ

નપુંસક લિંગ

  • 1

    અનિષ્ટ; અશુભ; ભૂંડું.