અકુશળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અકુશળ

વિશેષણ

  • 1

    કુશળ નહિ એવું.

નપુંસક લિંગ

  • 1

    અનિષ્ટ; અશુભ; ભૂંડું.

મૂળ

सं.