અક્ષુણ્ણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અક્ષુણ્ણ

વિશેષણ

  • 1

    ક્ષુણ્ણ-વટાયેલું નહિ તેવું.

  • 2

    પગરવટ વિનાનું.

  • 3

    અજિત; ફતેહમંદ.

મૂળ

सं.