અક્ષત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અક્ષત

વિશેષણ

  • 1

    ઈજા પામ્યા વિનાનું; સુરક્ષિત; અખંડ.

મૂળ

सं.

અક્ષત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અક્ષત

પુંલિંગ બહુવયન​

  • 1

    ધાર્મિક ક્રિયામાં અથવા મંગળ પ્રસંગે કોઈને વધાવી લેવામાં વપરાતા વગર ભાંગેલા,અણિશુદ્ધ અનાજના દાણા-ચોખા, ડાંગર, ઘઉં, જવ વગેરે.

  • 2

    (શ૰પ્ર૰) (ડાંગર ભરડીને કઢાતું) એક અનાજ.