અક્ષય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અક્ષય

વિશેષણ

  • 1

    કદી ક્ષીણ ન થાય એવું; અવિનાશી.

  • 2

    અખૂટ.

મૂળ

सं.